ખેલ મહાકુંભ ૨૦૧૬ માં ઇનામ મેળવ્યું

શ્રી સાર્વજનિક સાયન્સ કોલેજ ના વિદ્યાર્થી જગદીશ ઠક્કર એ ખેલ મહાકુંભ ૨૦૧૬ માં રેસલિંગ માં જીત મેળવી ૨૦૦૦ રૂ નું ઇનામ મેળવ્યું
જે બદલ તેમને સર્ટીફીકેટ અને ઇનામ થી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.