ખેલ મહાકુંભ ૨૦૨૪/૨૫ બેડમિન્ટન અંડર -૧૪ સ્પર્ધામાં

ખેલ મહાકુંભ ૨૦૨૪/૨૫ બેડમિન્ટન અંડર -૧૪ સ્પર્ધામાં વિદ્યાર્થી જોશી દર્શ ધોરણ- પA જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. શાળા પરિવાર વતી ખૂબ અભિનંદન તથા શુભેચ્છાઓ.

Attachment: