Feb
10
2025
By sskm11
શ્રી એમ એમ વી સાર્વજનિક કન્યા વિદ્યાલય નું ગૌરવ સમુહ ગીત અને લગ્ન ગીત બન્ને માં પ્રદેશ કક્ષા એ દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે હવે ગાંધીનગર જિલ્લા માં રાજ્ય કક્ષાએ જવાનુ રહેશે.
ભાગ લેનાર દીકરીઓ તથા માર્ગદર્શક શિક્ષક શ્રી મનીષભાઈ તથા દશરથભાઈ ને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ.