Feb
13
2025
By sskm10
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ માધ્યમિક અને ઉ. મા. ની જિલ્લાની "શ્રેષ્ઠ શાળા પ્રતિયોગિતા" 2025 માં શહેરી સવર્ગ માં જિલ્લા ની "શ્રેષ્ઠ શાળા એવોર્ડ" પ્રાપ્ત કર્યો છે. સમગ્ર શાળા પરિવાર ને ખુબ ખુબ અભિનંદન...