Feb
07
2025
By sskm10
રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ના વિભાગ દ્વારા આયોજિત ખેલ મહાકુંભ3.0 ઓપન વિભાગ બાસ્કેટબોલની સ્પર્ધા આજે વર્ધમાન વિદ્યાલય મહેસાણા ખાતે યોજાઈ ગઈ જેમાં શ્રી જે એમ ચૌધરી સાર્વજનિક વિદ્યાલયની એ અને બી ટીમ પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેછે આગામી સમયમાં ઝોન કક્ષાએ આ ખેલાડીઓ ભાગ લેવા જનાર છે તમામ ખેલાડી બહેનો ને સંસ્થા પરિવાર વતી અભિનંદન.