Feb
10
2025
By sskm15
ખેલ મહાકુંભ ૨૦૨૪/૨૫ બેડમિન્ટન સ્પર્ધામાં અન્ડર -૧૪ માં ભટ્ટ નિષ્ક ધોરણ -૮A નો વિદ્યાર્થી જિલ્લા લેવલે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. શાળા પરિવાર વતી ખૂબ અભિનંદન તથા શુભેચ્છાઓ.