Mar
05
2025
By sskm17
શ્રી સાર્વજનિક વિદ્યાલય ઇંગ્લીશ મીડીયમ, મહેસાણાનો વિદ્યાર્થી રાવલ વીર જયેશકુમાર ધોરણ 5B ઉત્તર ઝોન બાળ પ્રતિભા શોધ સ્પર્ધા -2025 એક પાત્રીય અભિનયમાં આચાર્ય ચાણક્યના રોલમાં 7 to 10 years group ગ્રુપમાં પ્રથમ નંબર મેળવી શાળા અને મહેસાણા જિલ્લાને ગૌરવ અપાવેલ છે . આ સ્પર્ધા કમિશનર શ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા પ્રેરિત ઉત્તર ઝોન પ્રદેશ કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા (બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ ભુજ, ગાંધીનગર ગ્રામ્ય, ગાંધીનગર શહેર, પાટણ, મહેસાણા, અરવલ્લી ) તારીખ-28/2/2025 ના રોજ શ્રી વિમળા વિદ્યાલય શૈક્ષણિક સંકુલ ગઢ (મલાણા) જિલ્લો- બનાસકાંઠા ખાતે આયોજન કરવામાં આવેલ. જેમાં સમગ્ર ઉત્તર ઝોન ખાતે પ્રથમ નંબર મેળવેલ છે