શ્રી સાર્વજનિક વિવિધલક્ષી વિદ્યાલય પાંચલીમડી, મહેસાણા- ઓનલાઈન એડમિશન ફોર્મ - વર્ષ-૨૦૨૦-૨૧

આદરણીય વાલીશ્રી તથા વિધાર્થી મિત્રો,

  • લોકડાઉનના કારણે નવા વર્ષ માટે ની પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન શરુ કરવા માં આવે છે.મિત્રો, શ્રી સાર્વજનિક વિવિધલક્ષી વિદ્યાલય પાંચલીમડી, મહેસાણામાં ધોરણ ૯ અને ૧૦ માં પ્રવેશ લેવા માટે નીચે ની લિંક પર ક્લિક કરી તમામ માહિતી અંગ્રેજી કેપિટલ માં ભરી SUBMIT કરવાથી તમારું REGISTRATION થઈ જશે, જેથી તમારો સંપર્ક કરી તમારું એડમિશન CONFIRM કરી શકાય.