શ્રી સાર્વજનિક કેળવણી મંડળ મહેસાણા સંચાલિત વિવિધ સંસ્થાના ધોરણ:- ૧ થી ૮ માટેના પ્રવેશપત્ર ૨૦૨૦-૨૧(ઓનલાઈન રજીસ્ટ્રેશન)

૧. શ્રી સાર્વજનિક વિદ્યાલય(boys) ધોરણ :- ૫ થી ૮ , વર્ધમાન કેમ્પસ મહેસાણા.
૨. શ્રી સાર્વજનિક વિદ્યાલય(girls,boys) ધોરણ:- ૧ થી ૮, પાંચલીમડી મહેસાણા.
૩. શ્રી સાર્વજનિક કન્યા વિદ્યાલય ધોરણ:- ૫ થી ૮, મહેસાણા.
૪. શ્રી સાર્વજનિક વિદ્યાલય(girls,boys) ધોરણ:- ૧ થી ૪, પિલાજીગંજ મહેસાણા.

શ્રી સાર્વજનિક વિદ્યાલય (ગુ. પ્રા. વી)ના તમામ વિભાગના ધોરણ ૧ થી ૭ માં હાલ અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનું નથી.

શાળામાં રૂબરૂ મુલાકાત બાદ જ નિયમોનુસાર પ્રવેશ કન્ફર્મ ગણાશે.
પ્રવેશ પ્રક્રિયા શરૂ થયે વાલીશ્રી ને રજિસ્ટ્રેશન કરેલ મોબાઈલ નંબર પર શાળા દ્વારા જાણ કરવામાં આવશે.