શ્રી જે.એમ.ચૌધરી સાર્વજનિક વિદ્યાલય, મહેસાણા- પ્રવેશપત્ર- 2020-21 (ઓનલાઈન રજીસ્ટ્રેશન)

પ્રવેશ લેનાર વિદ્યાર્થીના વાલી માટેની સૂચનાઓ :

  1. નવા શૈક્ષણિક સત્રથી ધોરણ ૯ અને ૧૦ માટે માત્ર ભાઈઓ તેમજ 11,12 વિજ્ઞાનપ્રવાહ અને ધોરણ 11 સામાન્યપ્રવાહ(વિનયન,વાણિજ્ય) માં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવું.
  2. ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મમાં દર્શાવવાની વિગતો અપૂર્ણ કે ખોટી ન હોય તેની કાળજી લેવી 
  3. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયામાં અગ્રતા આપવામાં આવશે જેની નોંધ લેવી.
  4. જેતે વખતે શાળામાં રૂબરૂ મુલાકાત બાદજ એડમિશન કન્ફર્મ સમજવું.
  5. ઓનલાઈન રજીસ્ટ્રેશન થયા પછી લોકડાઉન ખુલે ત્યારે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ પ્રવેશ માટે જરૂરી આધાર/પુરાવા સાથે રૂબરૂ શાળાના કાર્યાલયમાં કાર્યાલય સમયે આવી પ્રવેશ મેળવી લેવો ફરજીયાત છે.

એડમિશન માટે નીચેની લિંક ખોલો.